આઈ.પી.એલની સિઝનમાં સારા ફોર્મમાં ચાલી રહેલ ગુજરાત ટાઈટન્સનો ઓપનર ખેલાડી શુભમન ગિલ ગઈકાલે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર-1માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો.પરંતુ તેણે એક એવી સિદ્ધિ મેળવી હતી,જે તેના પ્રથમ ટૂર્નામેન્ટના લગભગ 15 વર્ષના ઈતિહાસમાં માત્ર અને માત્ર વિરાટ કોહલીએ હાંસલ કરી છે.શુભમન ગિલે ચાલુ સિઝનમાં તેના 700 રન પૂરા કરી લીધા છે.ગિલે 15 મેચમાં 722 રન બનાવ્યા છે.જેમાં તેની સરેરાશ 60.16 છે,જેમાં 2 સદી અને 4 અર્ધસદી સામેલ છે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved