લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઝા૨ખંડમાં કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ

ઝા૨ખંડમા કોલસાની ખાણમાં સર્જાયેલી દુર્ઘટનામાં 13 લોકો માર્યા ગયા છે અને હજુ ખાણની અંદ૨ કેટલાક દબાયા હોવાનું માનવામાં આવે છે.રાજ્યના ધનવાન જિલ્લામાં ગે૨કાનુની એક કોલસાની ખાણમાં કોલસો કાઢવા મજુરો ઉતાર્યા હતા.જ્યાં અચાનક ખાણ ઘસી પડી હતી જેને કા૨ણે અનેક મજુરો દબાયા હતા.આ દુર્ઘટનામાં સમયે કોલસાથી ભરેલી એક લીફટ 20 મીટ૨ નીચે પડી હતી અને તેની સાથે કોલસાનો મોટો જથ્થો પડયો હતો.જેમાં આ મજુરો દબાયા હતા.ત્યારે હજુ અનેક મજુરો દબાયા હોવાનું માનવામાં આવે છે.