લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વિશ્વમાં ભારતીય પાસપોર્ટનું રેન્કીંગ સુધર્યુ

ભારતીય પાસપોર્ટ વર્તમાન સમયમાં વધુ શક્તિશાળી બની ગયા છે. જે સાત કદમની છલાંગ લગાવીને 90માંથી 83માં રેન્ક પર આવી ગયો છે. વિશ્વમાં સિંગાપોર અને જાપાનના પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. આ બન્ને દેશોના પાસપોર્ટ ધારીને વિશ્વના 192 દેશોમા વિજા વગર પ્રવેશ મળે છે જયારે ભારતનો પાસપોર્ટ વિશ્વના 199 દેશોના રેન્કીંગમાં 83માં સ્થાને છે.ભારતના નાગરિકોને 60 દેશોમાં એડવાન્સ વિજા વગર પ્રવેશ મળશે. વર્ષ 2021માં 58 દેશોએ ભારતના નાગરિકો માટે વિજા ફ્રી એન્ટ્રીની ભલામણ કરી હતી.