Error: Server configuration issue
પશ્ચિમ બંગાળમાં ૧૦ એપ્રિલે યોજાનાર ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચારનો અંત આવી ગયો છે.ત્યારે ૧૦ એપ્રિલે રાજ્યના પાંચ જિલ્લાઓની ૪૪ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.જેમાં ૫૮,૮૨,૫૧૪ પુરુષો અને ૫૬,૯૮,૨૧૮ મહિલાઓ મતદાન કરશે જેમાં ૩૭૩ ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમમાં સીલ થઇ જશે.આમ ૧૦ એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે ૬.૩૦ વાગ્યા સુધી ૧૫,૯૪૦ મતદાનમથકો પર મતદાન થશે.જેમાં હાવડાની ૯,દક્ષિણ ૨૪ પરગણાની ૧૧,અલિપુરદારની 5,કોચબેહરની ૯ અને હૂગલીની ૧૦ બેઠકોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved