અમેરિકાએ જોનસન એન્ડ જોનસનની કોરોના વેક્સિનને ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.આમ મોર્ડના,ફાઈઝર પછી દેશમાં માન્યતા મેળવનાર આ ત્રીજી વેક્સિન છે.આમ આ વેક્સિનના કારણે રસીકરણના અભિયાનને વેગ મળશે.આમ અત્યારસુધી યુ.એસમા લગભગ 45.5 કરોડ લોકોને ફાઇઝર અથવા મોડર્ના દ્વારા ઉત્પાદિત રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે.આમ આ વેક્સિનનું ટ્રાયલ અમેરિકા,દક્ષિણઆફ્રિકા તેમજ લેટિન અમેરિકાના 44 હજારથી વધુ લોકો પર કરવામાં આવ્યું હતું.આ વેક્સિન કોરોનાના મોડરેટ અને ક્રિટિકલ દર્દીઓને આપવામાં આવી છે.આ દરમિયાન તે 66.1 ટકા ઈફેક્ટિવ રહી છે.અમેરિકાએ અત્યારસુધીમાં 2.92 કરોડ કેસની પુષ્ટિ કરી છે.તેમાંથી 5.24 લાખથી વધુ સંક્રમિતોના મોત થયા છે.આમ દેશમાં જોનસન એન્ડ જોનસનની વેક્સિનને માન્યતા મળવાથી વસ્તીના વેક્સિનેશનમાં મદદ મળશે.આ રસી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે.ત્યારે અમેરિકામાં અત્યારસુધીમાં 7 કરોડથી વધુ લોકો વેક્સિન લગાવી ચૂક્યા છે.આમ આરોગ્ય કર્મચારીઓ માટે વેક્સિનના 80 હજાર ડોઝ સાઉથ આફ્રિકા પણ પહોંચી ચૂક્યા છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved