લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં કોંગ્રેસે પ્રથમ લિસ્ટ જાહેર કર્યું

કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે.જેમાં 125 ઉમેદવારોના નામ સામેલ છે જેમાથી 50 ઉમેદવારો મહિલા છે. આમ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારોમાં મહિલાઓની સાથે સાથે કેટલાક પત્રકાર,એક અભિનેત્રી અને સમાજસેવીનો પણ સમાવેશ થાય છે. જેમાં સલમાન ખુર્શીદના પત્ની લુઈસ ખુર્શીદને પણ ટિકિટ મળી છે.