લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ટેસ્લાને આકર્ષવા રાજ્યો વચ્ચે સ્પર્ધાઓ જામી

વીજવાહનનું ઉત્પાદન કરતી ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્કને તેલંગણા બાદ મહારાષ્ટ્ર તથા પંજાબ સરકારે પોતાના રાજ્યમાં ઉત્પાદન એકમ સ્થાપવા આમંત્રણ આપ્યું છે.જેમાં પશ્ચિમ બંગાળે પણ મસ્કને પ્લાન્ટ સ્થાપવામાં મદદની ખાતરી આપી છે. જેના પછી તમિલનાડુ મસ્કને પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રણ આપનારૂ દેશનું પાંચમું રાજ્ય બન્યું છે.