Error: Server configuration issue
સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસે તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આમ છ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે 4 ટેસ્ટ,42 વન ડે અને 23 ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો.4 ટેસ્ટમાં તેણે 173 રન કર્યા હતા અને 12 વિકેટ ઝડપી હતી. જ્યારે 42 વન ડેમાં 48 અને 23 ટી-20માં 34 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે વન ડેમાં 467 રન અને ટી-20માં 133 રન નોંધાવ્યા હતા. આ સિવાય તેઓ આઇપીએલની રાજસ્થાન રોયલ્સ,દિલ્હી કેપિટલ્સ,રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved