સામંથા રૂથ પ્રભુ અને વરૂણ ધવન પ્રિયંકા ચોપરાની સિટાડેલના હિંદી વર્ઝનમાં જોવા મળવાના છે.ત્યારે સામંથા હિન્દી વર્ઝનમાં પ્રિયંકાની માતાની ભૂમિકા ભજવી રહી છે.સામંથા પ્રિયંકા કરતાં 4 વર્ષ નાની છે.પ્રિયંકા ચોપરા અને રચિર્ડ મૈડેનની આ વેબસીરીઝને રૂ.2500 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે.આ વેબસીરીઝ 6 એપિસોડમાં બનાવવામાં આવશે.આમ અત્યારસુધી આ વેબસીરીઝના બે એપિસોડ રિલીઝ કરવામાં આવ્યા છે.
Error: Server configuration issue
Home / Entertainment / સામંથા પ્રિયંકા ચોપરાની માતાની ભૂમિકા ભજવતી જોવા મળશે
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved