Error: Server configuration issue
બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર ગામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો.શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવાર નિમિતે સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવ દાદાને ગુલાબના ફુલો વડે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.આ સિવાય મંદિરનાં પટાંગણમાં મારૂતિયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved