લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 42 દર્દીઓના મોત થયા,નવા 250 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક સતત વધતો જાય છે.ત્યારે આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે.આમ છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં વધુ 42 દર્દીઓના મોત થયા છે.ત્યારે આજે રાજકોટમાં બપોર સુધીમાં વધુ નવા 250 કેસ નોંધાયા છે.શહેરમાં અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 22,886 થઈ છે.તેમજ અલગ-અલગ હોસ્પિટલમાં 2749 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.આમ શહેરની તમામ હોસ્પિટલો ફૂલ થઈ જતાં કોમ્યુનિટી હોલમાં 200 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

 

 

​​​​​​​