લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / પ્રિયંકા ચોપરાએ ઓક્સિજન કન્સટ્રેટર અને સિલિન્ડર ભારત મોકલ્યા હતા

કોરોના મહામારી દરમિયાન બોલીવૂડ સેલિબ્રિટીઓ આગળ આવીને મદદ કરી રહી છે.ત્યારે અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ ભારત માટે મદદ કરી રહી છે.જેમાં તેમણે 500 ઓક્સિજન કન્સટ્રેટર અને 422 ઓકિસજન સિલિન્ડર ખરીદ્યા છે તેમજ વેક્સિનેશનના 10 સેન્ટર પર લોકોની નિયુક્તિ કરી છે.તેમજ ભંડોળ એકઠું કરવા માટે મદદ કરનારા લોકોનો પણ આભાર માન્યો છે.