લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઓમિક્રોનના કારણે એરલાઈન કંપનીઓ મુશ્કેલીમા આવી

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે એવિએશન સેક્ટર પર સંકટ વધી ગયુ છે.જેમાં સમગ્ર વિશ્વની એરલાઈનો પર ઓમિક્રોનના કારણે ખતરો મંડરાઈ રહ્યો છે.ત્યારે છેલ્લા પાંચ દિવસમાં વિશ્વમાં 11,500 ફ્લાઈટો રદ કરવામાં આવી છે.આમ નવા વર્ષના સમયે ફ્લાઈટો રદ કરવાના કારણે પર્યટકો અને એરલાઈન કંપનીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે.જેમાં અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધી રહી છે.ત્યારે તકેદારીના ભાગરૂપે દેશો પોતાની ફ્લાઈટસ રદ કરી રહ્યા છે.