કર્ણાટકમાંથી આવેલા એકઝીટ પોલથી વિપક્ષી છાવણીમાં એકતાના પ્રયાસોમાં બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર મુંબઈમાં એનસીપી વડા શરદ પવાર તથા શિવસેનાના વડા અને પુર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળશે.આ અગાઉ દિલ્હી-કોલકતા અને હૈદરાબાદ ઉપરાંત ભુવનેશ્વરનો પ્રવાસ કરી વિપક્ષ-જોડો અભિયાનમાં સક્રીય નિતીશકુમાર ગઈકાલે રાચીમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મળ્યા હતા અને તેમની સાથે તેજસ્વી યાદવ પણ જોડાયા હતા.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved