લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ ટેક્નિકલ એજ્યુકેશનની પરીક્ષા લેવાશે

ભારતરત્ન લતા મંગેશકરના અવસાનના દુઃખમાં મહારાષ્ટ્રભરમાં સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી હતી.જેનાથી મહારાષ્ટ્ર રાજ્ય તંત્ર શિક્ષણ મંડળની આજે સાતમી તારીખની તમામ પરીક્ષાઓ પાછળ ધકેલવામાં આવી હતી.જેમાં મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ ટેક્નિકલ એજ્યુકેશનની આજની પરીક્ષાઓ સાર્વજનિક રજાને કારણે પાછળ ધકેલાતાં આ પરીક્ષાઓ આગામી 10મી ફેબુ્આરી 2022ના રોજ તે જ સમયે લેવામાં આવશે તેવુ સ્પષ્ટીકરણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે.