લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / એમ.એસ યુનિવર્સિટીનું સાયન્સ ફેકલ્ટીનું પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર કરાયું

એમ.એસ યુનિની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ મેરિટ યાદી જાહેર કરાઈ હતી. જેમાં જનરલની મેરિટ યાદીમાં 4 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આગામી 9 સપ્ટેમ્બરના રોજ 1800 વિદ્યાર્થીઓની પ્રવેશ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સિવાય 400 જેટલા વિદ્યાર્થીઓએ હજુસુધી કોઇપણ પ્રકારનાં ડોક્યૂમેન્ટ સબમિટ કર્યાં નથી. તેવા સમયમાં આગામી 27 સપ્ટેમ્બરથી એફવાય બીએસસીના વર્ગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.