લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કૃષિ સેક્ટરના સ્ટાર્ટઅપને નાબાર્ડ લોન આપશે

દેશના ખેડૂતોને 2.7 લાખ કરોડની સબસિડી આપવામાં આવશે.જેમાં નાના ખેડૂતો માટે રેલવે ઈન્રાંડ શરૂ કરવામાં આવશે.આ સિવાય કૃષિ ક્ષેત્રમાં ટેક્નોલોજી પર ફોકસ વધારવામાં આવશે.જેમાં કૃષિક્ષેત્રમાં સ્ટાર્ટઅપ ફંડિંગ માટે નાબાર્ડ મદદ કરશે.આ સિવાય સરકારે બજેટમાં 5 મોટી નદીઓને જોડવાની યોજના બનાવી છે અને આવનારા વર્ષ 2023ને સરકારે અનાજ વર્ષ તરીકે જાહેર કર્યું છે.