લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેરાલામાં ચોમાસાના આગમનનુ કાઉન્ટડાઉન શરૂ થયું

દેશમાં હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 3 જુનથી કેરાલામાં નૈઋત્યના ચોમાસાનુ આગમન થાય તેવી સ્થિતિ સર્જાવાનુ શરૂ થઈ ગયુ છે.ત્યારે ચોમસુ મોડુ પહોંચી રહ્યુ છે.કેરાલાના દરિયાકાંઠા અને તેની સાથે જોડાયેલા અરબસાગરમાં વાદળો છવાયેલા છે.ત્યારે આગામી 24 કલાકમાં કેરાલામાં વરસાદનુ આગમાન થઈ શકે છે.આમ ઉત્તર અને દક્ષિણ ભારતમાં સરેરાશ,મધ્ય ભારતમાં સરેરાશ કરતા વધુ તથા પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થવાની શક્યતા છે.આમ વર્તમાન આગાહી મુજબ જૂન અને સપ્ટેમ્બરમાં સરેરાશના 96 થી 104 ટકા વરસાદ થવાની શક્યતા જોવાઈ રહી છે.