લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈઝરાયલના મહાનુભાવો વિશ્વ ઉમિયાધામની મુલાકાતે આવ્યા

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઉંચા 504 ફૂટ જગતજનની માઁ ઉમિયાના મંદિર ખાતે ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન પધાર્યા હતા.આ સિવાય ઈઝરાયલના કોસ્યુલેટ જનરલ કોબ્બી શોશાણીએ પણ વિશ્વ ઉમિયાધામની મુલાકાત લઈ માઁ ઉમિયાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.