આઈ.પી.એલ 2023માં ગુજરાત ટાઇટન્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે.ત્યારે પ્લેઓફની રેસ રોમાંચક બની છે.ત્યારે બેંગલોર પાસે ક્વોલિફાય થવાની સારી તક રહેલી છે.જેમાં તેણે આજની મેચ કોઈપણ ભોગે જીતવી જરૂરી છે.બેંગલોર પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર છે.ત્યારે આ મેચ જીતીને બેંગલોર પ્લેઓફની નજીક પહોંચવા માંગશે.આ સિવાય તે બંને મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે.
સનરાઇઝ હૈદરાબાદ- વિવંત શર્મા,અભિષેક શર્મા,રાહુલ ત્રિપાઠી,હેનરિક ક્લાસેન,ગ્લેન ફિલિપ્સ,માર્કો જોન્સન,મયંક માર્કન્ડે,ભુવનેશ્વર કુમાર,ટી.નટરાજન,એડન માર્કરામ અને અબ્દુલ સમદનો સમાવેશ કરવામાં આવે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- ફાફ ડુ પ્લેસિસ,વિરાટ કોહલી,ગ્લેન મેક્સવેલ,રાવત,મહિપાલ લોમરોર,દિનેશ કાર્તિક,વેઈન પાર્નેલ,હર્ષલ પટેલ,વિજયકુમાર વૈશાક,મોહમ્મદ સિરાજ અને માઈકલ બ્રેસવેલનો સમાવેશ કરવામાં આવે છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved