Error: Server configuration issue
ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ માટે ખેલાડીઓની હરાજી શરૂ થઇ રહી છે.જેમાં આઇપીએલની આઠ ફ્રેન્ચાઇઝીમાં ૬૧ જગ્યા ભરવા માટે બોલી લાગી રહી છે.જેમાં મેક્સવેલ પર સૌની નજર હતી. ૧૪.૨૫ કરોડ રૂપિયામાં આરસીબીએ ગ્લેન મેક્સવેલને ખરીદ્યો છે.ત્યારે હવે મેક્સવેલ વિરાટ કોહલી સાથે રમતો જોવા મળશે.જ્યારે શાકિબ ઉલ હસનને કેકેઆરે ૩.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.ક્રિસ મોરિસને ૧૬.૨૫ કરોડ રૂપિયાની જંગી રકમથી રાજસ્થાને ખરીદ્યો હતો.
આ સિવાય શિવમ દુબેને ૪.૪ કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે.મોઇન અલીને ચેન્નઇ સુપર કિંગ્સે ૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો છે. તે ૨.૨૦ કરોડમાં વેચાયો છે.આમ ઇંગ્લેન્ડના હગ એડમીડ્સ ફરી એકવખત હરાજીકર્તાની ભૂમિકામાં નજરે પડ્યા
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved