Error: Server configuration issue
આઈ.પી.એલ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે,ત્યારે આ બંને ટીમો મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાનો પ્રયત્ન કરશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ- રહેમાનુલ્લા ગુરબાઝ,જેસન રોય,વેંકટેશ ઐયર,નીતિશ રાણા,રિંકુ સિંહ,આન્દ્રે રસેલ,સુનીલ નારાયણ,શાર્દુલ ઠાકુર,વૈભવ અરોરા,ઉમેશ યાદવ, હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીનો સમાવેશ કરાયો.
રાજસ્થાન રોયલ્સ- યશસ્વી જયસ્વાલ,જોસ બટલર,સંજુ સેમસન,દેવદત્ત પડિકલ,શિમરોન હેટમાયર,ધ્રુવ જુરેલ,રવિચંદ્રન અશ્વિન,ટ્રેન્ટ બોલ્ટ,એડમ ઝમ્પા,સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ કરાયો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved