લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / નૈઋત્ય ચોમાસુ ઝડપથી આગળ આવી આંદામાન સુધી પહોચ્યું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાવાઝોડાના પ્રભાવ હેઠળ સાર્વત્રીક વરસાદ પડયો હતો.ત્યારે તાઉતેના પ્રભાવથી ચોમાસુ વહેલુ આવવાનુ હવામાન વિભાગે સૂચવ્યું છે.ત્યારે 27 મે આસપાસ કેરળમાંથી એન્ટ્રી થવાની શકયતા છે.ત્યારે નૈઋત્ય ચોમાસુ સાંજ સુધીમાં આંદામાન તથા દક્ષિણ પૂર્વીય બંગાળની ખાડીમાં આગળ વધી જાય તેમ છે.ત્યારે આ વાવાઝોડુ ઉતર પશ્ચિમી દીશામાં આગળ ધપશે અને 26મીએ ઓડીશા તથા પશ્ચિમ બંગાળનાં કાંઠે ત્રાટકવાની સંભાવના છે.