લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય રેલવેનું જૂનુ વહીવટી માળખું બદલાયું

ભારતીય રેલવેનું અંગ્રેજોના સમયનું જૂનુ વહીવટી માળખુ બદલાયુ છે.જેમા આઠ કેડરોનો વિલય કરીને એક સેવા ભારતીય રેલ મેનેજમેન્ટ સર્વિસ બનાવવામાં આવી છે.જેને રેલ અધિકારી મેનેજમેન્ટ સર્વિસના અધિકારી કહેવામાં આવશે.આમ કેબીનેટે આઠ કેડરોના વિલય પર પહેલાથી જ મહોર લગાવી દીધી હતી.ત્યારે આગામી સમયમા એન્જીનીયરીંગ, મીકેનીકલ,ઈલેકટ્રીકલ, ઓડીટ,સ્ટોરેજ,પર્સનલ,ટ્રાન્સપોર્ટેશન,સિગ્નલ તેમજ ટેલીકોમ કેડર સમાપ્ત થઈ ગઇ છે.ત્યારે તે મેનેજમેન્ટ સર્વિસના અધિકારી રહેશે.