લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / નેવીનું જહાજ તરકશ ઓક્સિજનના પુરવઠા સાથે મુંબઇ આવ્યું

સમુદ્રસેતુના બે મિશન અંતર્ગત નેવીનું યુદ્ધજહાજ આઇ.એન.એસ તરકશ ઓક્સિજનનો પુરવઠો લઇને મુંબઇ આવી પહોંચ્યું હતું.જે યુદ્ધ-જહાજ કતારથી 20 મેટ્રીક ટનના એક એવા બે લિક્વિડ મેડિકલ ઓક્સિજન કન્ટેનર અને 760 ઓક્સિજન સિલિન્ડર અને બહેરીનથી 10 ઓક્સિજન કોન્સનટ્રેટર સાથે આવી પહોંચ્યું હતું.આમ ઓક્સિજનની ખેંચને પહોંચી વળવા માટે નેવીના સાત જહાજો પરદેશથી ઓક્સિજનનો પુરવઠો લાવી રહ્યા છે.