લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમા આત્મનિર્ભર ભારત અંતર્ગત સંરક્ષણ ઉત્પાદનો બનશે

દેશમા આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.ત્યારે તેના અંતર્ગત સંરક્ષણ વિભાગે 928 ઉત્પાદનોની યાદી બહાર પાડી છે જેનું ભારતમાં જ ઉત્પાદન થશે.ત્યારે આગામી પાંચ થી સાડા પાંચ વર્ષમાં વિદેશથી આવતા ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે.જે યાદીમા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.આમ વર્તમાનમાં આ ઉત્પાદનોની આયાત પર લગભગ રૂ.715 કરોડનો ખર્ચ થાય છે.