ગુજરાત સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટીને દરજ્જો આપવાનું કાર્ય ચાલુ રહ્યુ છે.ત્યારે ગુજરાતમા 8 ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી મળવાની શક્યતા જોવાઈ રહી છે.જેના માટે વિધાનસભા ગૃહમા વિધેયક લાવવામાં આવશે.જેમાં અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરતમાં 8 ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી મળશે.જ્યારે ભરૂચમાં પણ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી અપાશે.આમ અગાઉ પણ આ આઠ યુનિર્સિટીઓને મંજૂરી અપાઈ હતી.જેમાં ભાઇકાકા યુનિવર્સિટી,કરમસદ,આણંદ,જે.જી.યુનિવર્સિટી,એશિયા ચેરિટેબલ ટ્રસ્ટ,ડ્રાઇવ ઇન રોડ,અમદાવાદ,શ્રેયાર્થ યુનિવર્સિટી,શ્રેયાર્થ ફાઉન્ડેશન,ખાનપુર,અમદાવાદ,ભગવાન મહાવીર યુનિવર્સિટી,અમદાવાદ,સિલ્વર ઓક યુનિવર્સિટી, એસ.જી.હાઈવે, અમદાવાદ,લોકજાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટી,ફતેવાડી,મકરબા,આઈ.ટી.એમ યુનિવર્સિટી,વડોદરા,ચારુત્તર વિદ્યામંડળ,આણંદનો સમાવેશ થાય છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved