દૂધસાગર ડેરીએ 1લી જૂનથી દૂધ ખરીદીના ભાવમાં રૂ.10નો વધારો આપવાની જાહેરાત કરી છે.જેમા પ્રતિ કિલોફેટ દૂધના રૂ.790ના બદલે રૂ.800 ચૂકવાશે.જેનો લાભ મહેસાણા,પાટણ અને ગાંધીનગર જિલ્લાના 5 લાખ જેટલા દૂધ ઉત્પાદકોને મળશે.ત્યારે આ ભાવ વધારાથી મહિને રૂ.3.5 કરોડ અને વાર્ષિક રૂ.42 કરોડ દૂધ ઉત્પાદકોને લાભ મળશે.ત્યારે તેનો સીધો ફાયદો 5 લાખ પશુપાલકોને થયો છે.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved