Error: Server configuration issue
મહારાષ્ટ્રમાં 1લી ફેબ્રુઆરીથી લોકલ ટ્રેનોનું સંચાલન શરૂ થઈ ચુક્યું છે.જેમાં લોકલના પરિચાલન બાદ રાજ્યમાં ફરીએકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે.ત્યારે લોકો માસ્ક લગાવી નથી રહ્યાં.ત્યારે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે આપણે વધુ એક લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છીએ.આમ 42 દિવસો બાદ મહારાષ્ટ્રમાં ફરીએકવાર કોરોના વાઈરસના કેસોએ રફ્તાર પકડી છે.ત્યારે ફરીએકવાર દરરોજ કોરોનાના 3 થી 4 કેસ સામે આવવા લાગ્યા છે.
આમ મુંબઈના મેયરે સ્પષ્ટ કહ્યું છે કે જો લોકો માસ્ક નહી લગાવે તો શહેરમાં લોકડાઉન લગાવવું મજબૂર થઈ જશે.રાજ્યમાં અને મુંબઈમાં વધી રહેલા કોરોનાના કેસ ચિંતાનો વિષય હોવાથી લોકોએ સાવચેતી રાખવી જોઈએ.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved