લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોંગ્રેસના યુવા નેતા જીતીન પ્રસાદ ભાજપમાં જોડાયા

આગામી ફેબ્રુઆરીમાં ઉતરપ્રદેશમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજયમાં કેન્દ્રના યુવા નેતા જીતીનપ્રસાદ ભાજપમાં જોડાઈ ગયા છે.આમ જયોતીરાદીત્ય સિંધીયા પછી ભાજપમાં જોડાનારા તેઓ વધુ એક યુવા નેતા છે.આમ દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના હસ્તે તેઓએ ભાજપની સદસ્યતા અને કેસરી ખેસ પહેરીને કોંગ્રેસના નેતૃત્વની આકરી ટીકા હતી.ઉતરપ્રદેશમાં બ્રાહ્મણ લોબીના એકસમયના કોંગ્રેસી નેતા જીતેન પ્રસાદના તેઓ પુત્ર છે અને પિતાના નીધન બાદ 27 વર્ષની વયે રાજકારણમાં સક્રીય બન્યા હતા અને વર્ષ 2004માં મનમોહન સરકારની પ્રથમ ટર્મ સમયે તેઓ કેન્દ્રમાં મંત્રી રહી ચૂકયા છે.