લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ફિલ્મનિર્માતા રાયન સ્ટીફનનું કોરોનાથી નિધન થયું

કોરોના મહામારીએ બોલીવૂડની વધુ એક હસ્તીનો જીવ લીધો છે.જેમાં ફિલ્મનિર્માતા રાયન સ્ટીફનનુ કોરોનાથી નિધન થયું છે.જેઓ 50 વર્ષના હતા.જેઓએ ફિલ્મ ઇન્દુ કી જવાનીનું નિર્માણ કર્યું હતું.જેમાં તેણે કાજોલ સાથે કામ કર્યું હતું.