લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડના ફિલ્મમેકર હંસલ મહેતાના પિતા દીપક સુબોધ મહેતાનું અવસાન થયું

ફિલ્મમેકર હંસલ મહેતાના પિતા દીપક સુબોધ મહેતાનું અવસાન થયું છે.આ સાથે તેમણે પિતા માટે હૃદયસ્પર્શી નોટ શેર કરી હતી.જેમાં તેમણે પિતાને દુનિયાના મોસ્ટ હેન્ડસમ મેન કહ્યા હતા.તેમણે વધુમાં કહ્યું હતું કે મેં હંમેશાં વિચાર્યું હતું કે તે મારા કરતાં વધુ જીવશે.જોકે હું ખોટો હતો. પપ્પા,તમને પેલી બાજુ મળીશ.દુનિયાના સૌથી હેન્ડસમ વ્યક્તિ સૌથી કોમળ તથા ઉદાર વ્યક્તિ જેમને હું ક્યારેક મળ્યો હતો.તમારા બિનશરતી પ્રેમ માટે પપ્પા તમારો આભાર મારા લીજેન્ડ મારા હીરો.આમ તેમના નિધનથી ફરહાન અખ્તર,પૂજા ભટ્ટ સહિતના સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી છે.