લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ ફિલ્મ દ્દશ્યમ-2ની હિન્દી રીમેક બનશે

અજય દેવગનની ફિલ્મ ‘દ્દશ્યમ’ સફળ રહી હતી.ત્યારે હવે ‘દ્દશ્યમ-2’ પણ હિન્દીમાં નિર્માણ પામશે.આમ ‘દ્દશ્યમ’ મૂળ સાઉથની ફિલ્મ હતી જેના પરથી હિન્દી રીમેક બની હતી.ત્યારબાદ આવી રહેલી ‘દ્દશ્યમ-2’ મલયાલમ ભાષા તેમજ તેલુગુમાં પણ બની છે.જેનું નિર્દેશન જીતુ જોસેફે કર્યુ છે તેમજ વિકટરી વેન્કટેશે ફિલ્મમાં લીડ રોલ કર્યો છે.આ સિવાય કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક ફિલ્મના નિર્માતા છે.‘દ્દશ્યમ’માં લીડ રોલ ભજવનાર અજય દેવગન જ ‘દ્દશ્યમ-2’ માં લીડ રોલ ભજવી શકે છે.