લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત ભણશાલીની ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા

બોલીવુડ નિર્માતા અને દિગ્દર્શક સંજયલીલા ભણશાલી એક વેબસીરીઝ બનાવી રહ્યા છે.જેનું નામ હીરામંડી છે.જે ફિલ્મમાં લીડ રોલમાં અભિનેત્રી આલિયા ભટ્ટ જોવા મળવાની છે.જોકો આ સીરીઝમાં માધુરી દીક્ષિતની પણ એન્ટ્રી થઇ છે.માધુરી આ સીરીઝમાં એક મુઝરા સિકવન્સમાં જોવા મળવાની છે.ત્યારે માધુરીએ સંજયલીલા ભણશાલી સાથે કામ કરવાની છે તેની સત્તાવાર ઘોષણા હજી કરી નથી.આમ આ સીરીઝમા 10-12 અભિનેત્રીઓ કામ કરતી જોવા મળવાની છે.જેમાં એક પાત્ર માટે આલિયાને લેવામાં આવશે.