લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચને 46મો જન્મદિવસ મનાવ્યો

અભિષેક બચ્ચને 5 ફેબુ્આરીના રોજ પોતાનો 46મો જન્મદિવસ મનાવ્યો હતો.જુનિયર બચ્ચને આ જ દિવસથી પોતાની આગામી ફિલ્મ ઘૂંઘરુનું શૂટિંગ શરૂ કર્યું છે.અભિષેક પોતાના માતાપિતા અમિતાભ અને જયા બચ્ચનને જોઇને અભિનયમાં કારકિર્દી શરૂ કરી.પરંતુ તેમના જેટલી સફળતા મેળવી શક્યો નથી.આમ અભિષેકે બોસ્ટન યૂનિવર્સિટીમાં બિઝનેસ વિષયનો અભ્યાસ કરવા માટે એડમિશન લીધું હતું.પરંતુ અભિનયમાં કારકિર્દી કરવા માટે તેણે ભણતર અધવચ્ચેથી છોડી દીધું હતું. તેણે સાલ 2000માં રિલીઝ થયેલી જેપી દત્તાની ફિલ્મ રિફ્યુજીથી ડેબ્યુ કર્યું હતું.