લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગરમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ પક્ષના ધારાસભ્યોને સંબોધશે

ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગાંધીનગર આવી ગયા છે અને તેઓ સાંજે પાંચ વાગ્યે ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપશે.આમ યાદવની મુલાકાતને મંત્રીમંડળના વિસ્તરણ સાથે જોડાઈ રહી છે.આ સિવાય કેન્દ્રની મોદી સરકારમાં જે વિસ્તરણ થવાનું છે તેમાં ગુજરાતમાંથી કોઈ નવા ચહેરા આપશે કે કેમ તે પ્રશ્ન છે.આ સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રના કોળી સમાજના સાંસદ રાજેશ ચૂડાસમાનું નામ ચર્ચામાં છે.ત્યારે વર્તમાન સમયમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ નથી તેથી તેમનો ચાન્સ લાગી શકે છે.