Error: Server configuration issue
વર્તમાન સમયમાં ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે.ત્યારે આ મુશ્કેલ સમયમાં ઘણા ક્રિકેટર્સ પોતાના તરફથી સંભવિત મદદ કરી રહ્યાં છે.જેમાં વિરાટ કોહલી,હાર્દિક પંડ્યા,સચિન તેંડુલકર,હનુમા વિહારી જેવા ખેલાડીઓના નામ સામેલ છે.ત્યારબાદ મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ આગળ આવ્યું છે.જેમાં બોર્ડે કોરોના મહામારીનો સામનો કરી રહેલાં લોકોની મદદ માટે બે હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ દાન આપવાની જાહેરાત કરી છે.જેમાં બીસીસીઆઇ 10 લિટરના 2000 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ આપશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved