લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અક્ષય કુમાર આગામી 20 જૂનથી મુંબઈ ખાતે ફિલ્મનું શૂટિંગ કરશે

આગામી જૂન માસથી ફિલ્મ ઈન્ડસ્ટ્રમાં ફરીથી શૂટિંગ શરૂ થશે.ત્યારે વિક્રમ વેધ,અસુર 2,મસાબા મસાબા 2ની સંપૂર્ણ તૈયારી છે.ત્યારે અક્ષય કુમારની ફિલ્મ રામસેતુનું શૂટિંગ 20 જૂનથી શરૂ થઈ શકે છે.આમ ફિલ્મ ઘણા લોકેશન પર શૂટ થવાની હતી.ત્યારે ટીમ ઉટી પણ જવાની હતી, પરંતુ કોવિડના કારણે ત્યાંનું શિડ્યુઅલ રદ કરવું પડ્યું હતું.આમ આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કાસ્ટ એન્ડ ક્રૂ મેમ્બર્સ શ્રીલંકા રવાના થશે.ત્યારે ફિલ્મમાં તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક મોટા સ્ટારને કાસ્ટ કરવામાં આવ્યો છે.જેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.આમ ફિલ્મમા એનિમેશન વર્ક પણ છે.તે ઉપરાંત અક્ષય,જેકલીન,નુસરત અને સત્યદેવ પણ અન્ડરવોટર સિક્વન્સ માટે તૈયારીઓ કરશે.