લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / અદાણી ગ્રુપનાં શેરોમાં ફરી તેજી જોવા મળી

શેરબજારમાં છેલ્લા દસેક દિવસથી કડાકાનો સામનો કરી રહેલા અદાણી ગ્રુપના શેરો ફરી લાઈટમાં આવ્યા હતા.જેમાં ગ્રુપના 10 માંથી 7 શેરો ગ્રીનઝોનમાં રહ્યા હતા,જયારે બાકીના 3 માં ઉંધી સર્કીટ ચાલુ રહી હતી.આમ શેરબજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું.ત્યારે બજાજ ફાઈનાન્સ,ઈન્ડુસઈન્ડ બેંક,કોટક બેંક,લાર્સન,સ્ટેટ બેંક,ટીસીએસ,ડો.રેડ્ડી સહિતના શેરો ઉંચકાયા હતા,જ્યારે હિન્દ લીવર,મારૂતી,રીલાયન્સ,ટાટા મોટર્સ,ટાટા સ્ટીલ,હિન્દાલકો,સન ફાર્મામાં ગાબડા જોવા મળ્યા હતા.