લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યુપીની 58 બેઠકો પર પ્રથમ તબકકાના મતદાન માટે પ્રચાર શાંત થયો

દેશમા આગામી સમયમાં યોજાનારી પાંચ રાજયોની ચૂંટણીમાં તા.10ના પ્રથમ તબકકાના મતદાનની બેઠકો પર જાહેર પ્રચારનો અંત આવશે.જેમાં પ્રથમ તબકકામાં ઉતરપ્રદેશના 11 જીલ્લાની 58 બેઠકો પર મતદાન થનાર છે.ત્યારે યુપીમાં ભાજપ તેનો ચૂંટણી ઢંઢેરો પણ બહાર પાડશે.જેમાં પુર્વીય ઉતરપ્રદેશની આ બેઠકો પર ભાજપ સામે સમાજવાદી પક્ષ અને રાષ્ટ્રીય લોકદળનો સીધો જંગ છે અને ત્રીજા અને ચોથા સ્થાન માટે કોંગ્રેસ તથા બહુજન સમાજ પાર્ટીની ટકકર છે.આ સિવાય તા.20 બાદ બીજા તબકકામાં તા.14ના રોજ યુપીની 55 બેઠકો ઉપરાંત ગોવા,ઉતરાખંડમાં એક જ તબકકામાં તમામ બેઠકો પર મતદાન થશે.આમ ચૂંટણીપંચ દ્વારા પ્રથમ તબકકાના મતદાન માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.