Error: Server configuration issue
હૈદરાબાદમાં સ્ટેચ્યુ ઓફ ઈકવોલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.જ્યાં બેઠેલી અવસ્થામાં ધાતૂની 216 ફૂટ ઊંચી આ મૂર્તિનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.11મી સદીના સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં આ મૂર્તિ બનાવવામાં આવી છે.પંચધાતૂમાંથી બનાવાયેલી આ પ્રતિમા બેઠેલી અવસ્થાની સૌથી ઊંચી પ્રતિમા છે.આમ સોનુ,ચાંદી,પીતળ તથા ઝીંક જેવી પાંચ ધાતૂથી આ બનાવવામાં આવી છે.સમગ્ર દુનિયામાં બેઠેલી અવસ્થાની સૌથી ઊંચી પ્રતિમાઓમાં આ એક છે.જેને 54 ફૂટ ઊંચા આધાર પર સ્થાપિત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved