લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે

ઓસ્ટ્રેલિયાની ટીમ 24 વર્ષ બાદ પાકના પ્રવાસે જવાની છે.પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ઓસી ટીમ ત્રણ ટેસ્ટ,ત્રણ વન ડે અને એક ટી-20 મેચ રમશે.આમ છેલ્લે ઇસ.1998માં ઓસી ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી.તે વખતે ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે 1-0થી ટેસ્ટ સિરિઝ જીત્યું હતુ.જેના અંતર્ગત ઓસ્ટ્રેલિયાની ટીમ આગામી 27 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદ પહોંચશે અને 4 થી 8 માર્ચ વચ્ચે પ્રથમ ટેસ્ટ,12 થી 16 માર્ચ વચ્ચે બીજી ટેસ્ટ અને 21 થી 25 માર્ચ વચ્ચે કરાચીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમશે.