Error: Server configuration issue
પાટણની રાણકી વાવને નિહાળવા વર્ષે હજારો દેશ અને વિદેશના પ્રવાસીઓ પાટણમાં આવે છે અને રાણીની વાવમાં સ્થાપિત અદ્દભૂત શિલ્પ અને સ્થાપત્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.ત્યારે પ્રવીસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલી રાણીની વાવમાં સુવિધાઓ ઉભી કરવા માટે સાંસદે રજૂઆત કરી છે.રાણીની વાવમાં વિવિધ સુવિધાઓમાં વધારો કરવામાં આવે.જેમાં રાત્રી દરમિયાન સંપૂર્ણ પરિસરમાં રોશની કરવામાં આવે,પર્યટકો માટે રાત્રે પણ ખુલ્લું મુકવામાં આવે તે બાબતે ભારત સરકારના સાંસ્કૃતિ અને પર્યટન મંત્રી કિશન રેડ્ડીને પાટણ લોકસભાના સંસદ ભરતસિંહ ડાભીએ લેખિતમાં રજૂઆત કરી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved