લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તૃણમુલ કોંગ્રેસના વડા તરીકે મમતા બેનરજી ફરી ચૂંટાઈ આવ્યા

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે પક્ષની સંગઠનાત્મક ચૂંટણીમાં ફરી ટીએમસી અધ્યક્ષપદે બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.જેઓનું એકમાત્ર નામ તમામ નેતાઓએ સૂચવ્યું હતું.