લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વેસ્ટ ઈન્ડીઝની ટીમનું અમદાવાદમાં આગમન થયું

વેસ્ટ ઈન્ડીઝની ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન થયું છે.જેમાં કિરન પોલાર્ડના સુકાનીપદ હેઠળ વેસ્ટ ઈન્ડીઝની ટીમ વન-ડે સિરીઝ રમશે.જે તમામ વન-ડે અમદાવાદમાં અને તમામ ટી-20 કોલકાતામાં રમાશે.જેમાં વેસ્ટઈન્ડિઝની વનડે ટીમમાં- કીરન પોલાર્ડ (કેપ્ટન),ફેબિયન એલેન,નક્રમાહ બોનર,ડેરેન બ્રાવો,શામરહ બ્રુક્સ,જેસન હોલ્ડર,શાઈ હોમ (વિકેટકીપર),અકીલ હોસેન,અલ્ઝારી જોસેફ,બ્રેન્ડન કિંગ,નકોલસ પુરન,કેમાર રોચ,રોમારિયો શેફર્ડ,ઓડિયન સ્મિથ અને હેડન વોલ્શ જુનિયર.જેમાં વન-ડેનો કાર્યક્રમ આ મુજબ આ રહેશે.પ્રથમ વન-ડે – 6 ફેબ્રુઆરી,અમદાવાદ,બીજી વન-ડે- 9 ફેબ્રુઆરી,અમદાવાદ,ત્રીજી વન-ડે- 11 ફેબ્રુઆરી,અમદાવાદ ખાતે રમાશે.આ સિવાય ટી-20 મેચનો કાર્યક્રમ આ મુજબ રહેશે.જેમાં પ્રથમ ટી-20- 16 ફેબ્રુઆરી,કોલકાતા,બીજી ટી-20- 18 ફેબ્રુઆરી,કોલકાતા અને ત્રીજી ટી-20- 20 ફેબ્રુઆરી,કોલકાતા ખાતે રમાશે.