Error: Server configuration issue
બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને અનબ્લેંડીંગ એટલે કે ઈથેનોલના મિશ્રણ વગરના ઈંધણ પર આગામી 1 ઓકટોબરથી રૂા.2નો પ્રતિલીટર વધારે એકસાઈઝ લાદવાની દરખાસ્ત કરી છે.જેના પરિણામે નોર્થ-ઈસ્ટના કેટલાક રાજયો સિવાય દેશમાં પેટ્રોલના ભાવમાં કોઈ ફરક પડશે નહી.વર્તમાનમાં દેશના મોટાભાગના ક્ષેત્રોમાં 10% ઈથેનોલ સાથેનું પેટ્રોલ વેચાય છે.પરંતુ દેશમાં ડિઝલના ભાવમાં પ્રતિલીટર રૂા.2નો વધારો થશે તેવા સંકેત છે.ત્યારે આ ક્ષેત્રના નિષ્ણાંતોએ જણાવ્યુ છે કે અગાઉથી જ પેટ્રોલમાં ઈથેનોલ મિકસ કરવામાં આવે છે અને તે રીતે તે બ્લેંડેડ ઈંધણ બની ગયું છે.ડિઝલમાં બિનખાદ્ય તેલીબીયા ઉમેરીને બાયોડીઝલ બનાવાય છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved