Error: Server configuration issue
Home / Sports / સ્પોર્ટસ બજેટમાં 300 કરોડનો વધારો કરવામાં આવ્યો,જ્યારે કોમનવેલ્થ ગેમ્સના બજેટ પર કાપ મુકાયો
નાણાકીય વર્ષ 2022-23 માટે રજૂ કરાયેલા બજેટમાં રમતગમત માટે ફાળવવામાં આવતી રકમમાં રૂ.300 કરોડનો જંગી વધારો કરવામાં આવ્યો છે.આ સાથે નહેરુ યુવા સંગઠન કેન્દ્ર તેમજ રાજીવ ગાંધી રાષ્ટ્રીય યુવા વિકાસ સંસ્થાનના બજેટમાં કાપ મુકવામાં આવ્યો છે.નહેરુ યુવા સંગઠન કેન્દ્રનુ બજેટ રૂ.364 કરોડથી ઘટાડીને રૂ.325 કરોડ કરવામાં આવ્યું છે.જ્યારે બીજીતરફ રાજીવ ગાંધી રાષ્ટ્રીય યુવા વિકાસ સંસ્થાનનુ બજેટ રૂ.25 કરોડથી ઘટાડીને રૂ.24 કરોડ કરવામાં આવ્યુ છે.નહેરુ યુવા સંગઠન કેન્દ્ર હેઠળ ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોજે્કટ ચલાવવામાં આવે છે.આમ આ વખતના રમતગમતના બજેટમાં કોમનવેલ્થ ગેમ્સ સાથેના બજેટમાં કાપ મુકાયો છે.આ વખતે તેનુ બજેટ રૂ.30 કરોડ રાખવામા આવ્યું છે જે પહેલા રૂ.100 કરોડ હતુ.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved