Error: Server configuration issue
ભાવનગર જિલ્લામાં વર્તમાનમાં ડુંગળીની ધૂમ આવક શરૂ થઈ છે.ત્યારે ભાવનગર તથા મુહવા અને તળાજા માર્કેટયાર્ડમાં હજારો ગુણી ડુંગળીનો ભરાવો થઇ ગયો છે ત્યારે આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 12 હજાર હેકટરનો વધારો થયો છે.જેને ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ વર્ષે 45.80 ટકાનો વધારો થયો છે.સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદનમાં વર્ષોથી નંબર વન છે.ત્યારે ગત વર્ષે જાન્યુઆરીના અંતિમ તબક્કામાં ડુંગળીનું ગોહિલવાડ પંથકમાં વાવેતર 26,200 હેકટરમાં થયું હતુ.જે આ વર્ષે વધીને 36,200 હેકટરમાં થયું છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved