લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સંજય દત્ત અને રવિના ટંડન વધુ એક ફિલ્મ સાથે કરશે

સંજય દત્ત અને રવિના ટંડન એપ્રિલ મહિનામાં આવનારી ‘કેજીએફ-2’માં એક દશક પછી સાથે દેખાવાના છે.કન્નડ અને હિન્દી ભાષાઓમાં રજૂ થનારી પિરિયડ ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલે કર્યું છે.આ મૂવીમાં સંજય દત્તે ખતરનાક વિલનની ભૂમિકા અદા કરી છે.ત્યારે સંજય અને રવિના વધુ એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે.આમ એક જાણીતો સ્ટુડિયો બંનેને સાથે લઇને એક રમૂજી ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યો છે.જોકે હજીસુધી તેમણે આ ફિલ્મ સાઇન નથી કરી.