લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અખિલેશ યાદવ વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતાઓ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરથી વિધાનસભાની ચૂંટણી લડવાના છે,ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવવાનુ નક્કી કર્યુ છે.જેઓ આઝમગઢની એક બેઠક પરથી ચૂંટણી લડવાના છે.આમ વર્તમાનમાં તેઓ આઝમગઢથી સાંસદ છે.